જોકર - સ્ટૉરી એક લુઝરની - 8

(88)
  • 7.8k
  • 5
  • 3.2k

જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ- 8લેખક - મેર મેહુલ રેંગાએ એક્સીલેટર પર પૂરું જોર આપ્યું હતું.રાત્રીનો સમય હતો એટલે ફિયાટ સુરત તરફ પુરવેગે દોડતી હતી.ફિયાટ સાથે રેંગાના વિચારો પણ એટલી જ ઝડપે દોડતાં હતા.આગળ શું કરવું એની તેને સમજ નહોતી પડતી.વિચારને વિચારમાં ક્યારે વેલંજા પસાર થઈ ગયું તેની રેંગા ભાન ના રહી. આગળ જતાં તેણે અચાનક બ્રેક મારી.તેની સામે જે કાર ખડી હતી એ જાણીતી હતી.અત્યારે એ કાર ત્યાં કેમ ઉભી છે એ વિચારીને તેણે અચરજ થતું હતું. બન્યું એવું હતું કે ક્રિશાએ જ્યારે જૈનીતના બંગલા પાસે કાર થોભાવી હતી ત્યારે જ રેંગો ફિયાટ લઈને