જોકર - સ્ટૉરી એક લુઝરની - 9

(56)
  • 7.4k
  • 7
  • 2.4k

જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ - 9લેખક - મેર મેહુલ સવારના નવ થયા હતા.ક્રિશાએ અત્યારે પણ જૈનીતને ઘણા કૉલ કર્યા હતા.જૈનીતે એક પણ કૉલ રિસીવ નહોતો કર્યો એટલે ક્રિશા ધૂંધવાઈ હતી.“ક્રિશુ,ચાલ આપણે નીકળીએ છીએ” હસમુખભાઈએ અવાજ આપ્યો એટલે ક્રિશા બહાર આવી.ક્રિશાને જોઈને હસમુખભાઈ હસી પડ્યા.“આજે કેમ સવાર સવારમાં નાક પર ગુસ્સો છે?”હસમુખભાઈએ હસતાં હસતાં પૂછ્યું.“તમારે જાણવું જરૂરી નથી હસમુખભાઈ,તમે ગાડી ચલાવો”ક્રિશાએ પણ પોતાનો ગુસ્સો સાઈડમાં રાખીને તેના અંકલ સાથે મજાકિયા અંદાજમાં વાત કરી.હસમુખભાઈએ મોઢું બગાડ્યું.“તો આજે કંઈ બાજુ જશો તમે?”સ્વીફ્ટમાં ડ્રાઇવર સીટ પર બેસતાં હસમુખભાઈએ પૂછ્યું.“જોકર બંગલે પે લે લો ડ્રાઈવર”“જો હુકમ મેડમ સાહેબા”હસમુખભાઈએ હસીને કહ્યું.“એ છોકરો કોણ