જોકર - સ્ટૉરી એક લુઝરની - 7

(85)
  • 9k
  • 4
  • 2.9k

જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ- 7લેખક- મેર મેહુલ જૈનીત સાથે વાત કરી ક્રિશા સુવાની તૈયારી કરતી હતી એટલામાં જ તેને યાદ આવ્યું કે મિતલે તેને પેલા છોકરાનો ફોટો મોકલ્યો છે.ક્રિશાએ વોટ્સએપ ખોલીને ફોટો ડાઉનલોડ કર્યો. ફોટો જોઈને તેના હોશ જ ઉડી ગયા.તેનું મગજ એક મિનિટ માટે ચક્કર ખાઇ ગયું.જે છોકરા સાથે થોડીવાર પહેલાં વાત કરતી હતી,જેના સ્વભાવના તેણે ભારોભાર વખાણ કર્યા હતા…અરે જે છોકરાના મોઢે તેણે પોતાનાં પણ વખાણ સાંભળ્યા હતા..એ છોકરો છોકરીઓને ધિક્કારે છે? ક્રિશા આમ-તેમ રૂમમાં આંટા મારતી રહી.થોડીવાર બેડમાં આડી પડે તો થોડીવાર બાલ્કનીમાં જઈને આકાશમાં ટમટમતા તારાઓ પર ઝીણી નજર કરી,પછી