તારો સાથ - 9

  • 2.5k
  • 872

ભાગ 9તારો સાથ 9એકબીજાને ઘણા સમયથી સમય ન આપવાને લીધે આકાશ સમજી ને ગાડી એના ફાર્મ હાઉસ પર લાવે છે.જ્યાં પ્લાન મુજબ બધું ઓકે હોય છે તો હવે આગળધરતી-તે કીધું પણ નહીં ને ?આકાશ-હા તારી સાથે સમય પસાર કરવો છે એકાંતમાં તો નહીં કીધું બસ શુ કરી લેશે.મોહ ફુલવતાંધરતી -કાઈ નહિ તો હું પણ તૈયારી કરી આવતે ને મજાક માં.ગાડી માંથી બહાર નીકળતી હોય છે કે આકાશ ને ઊંચકી લેય છે.ચાલવા માંડે છેધરતી -હજી આદત ગઈ નહિ તમારી કે લગ્ન પહેલાની આ પત્ની આવશે ત્યારે ની તૈયારી .અચાનક આકાશ ઉભો રહી જાય છે.ધરતી આકાશ તરફ નજર કરતા શુ થયુ? એના ચેહરાને જોતા