જોકર - સ્ટૉરી એક લુઝરની - 6

(93)
  • 7.3k
  • 7
  • 3k

જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ-6લેખક- મેર મેહુલ લાંબા અરસા બાદ જ્યારે આ સ્ટૉરી આગળ વધે છે ત્યારે પહેલાં તો વાંચક મિત્રો પાસે માફી માંગુ છું.આ સ્ટૉરી આગળ ધપાવવા સૌના મૅસેજ આવતાં પણ સમયના અભાવે થોડાં સમયથી લખવાનું અટકાવી દીધું હતું.હવે જ્યારે સમય મળ્યો છે ત્યારે એ સમય તમારી સાથે વહેંચાવનું વિચારી નવી શરૂઆત કરું છું.સહકાર આપવા વિનંતી. જોકર કોણ છે એ ક્રિશાને ખબર પડી ગઈ એવું તેણે મેસેજમાં જણાવ્યું એટલે જૈનીતની હાલત ખરાબ થઈ ગઈ હતી.છેલ્લાં કેટલાક વર્ષોથી છુપાવેલો ચહેરો અચાનક સામે આવી જશે એ ડરથી જૈનીતે ક્રિશાને બ્લૉક કરવાનું વિચારી લીધું.જૈનીત હજી ક્રિશાને બ્લૉક કરવા જતો હતો