નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૭

(65)
  • 5.1k
  • 3
  • 2.6k

(આપણે આગળનાં ભાગમાં જોયું કે, સંધ્યા મીરાંની ઘરે, તેનાં કોલેજનાં કામની કોઈ બુક લેવાં ગઈ હતી.જ્યાં તેને પહેલાં મીરાંની ઘરે પછી કોમલનાં રૂમમાં અને પછી આદિત્ય પાસે જોયેલી કોથળી મળી.જે લઈને સંધ્યા તેનાં કઝિન વિવેક પાસે,એ કોથળીમાં શું છે,એ જાણવાં જતી હતી.હવે જોઈએ આગળ.) સંધ્યા કાર લઈને વિવેકની ઘરે પહોંચી ગઈ.તેણે વિવેકને અગાઉ જ ફોન કરીને જાણ કરી દીધી હતી.આથી વિવેક તેનાં ઘરની બહાર જ ઉભો હતો. સંધ્યા નીચે ઉતરીને વિવેક પાસે ગઈ.તેણે બેગમાંથી એ કોથળી કાઢીને,વિવેકને આપી.વિવેકે કોથળી લઈને કહ્યું."આ શું છે,એ હું તને કાલ સવારે દશ વાગ્યે જ જણાવી શકીશ.હાલ આ તું