હકતાત્મકતાની સાંકળ

(24)
  • 3.7k
  • 1k

"હકરાત્મકતાની સાંકળ"જય હિન્દ..જય ગુજરાત,જય કચ્છ.. એક લેખિકાની પેન ક્યારની સળવળતી હતી ને મગજ સુવા નહોતું દેતું...કૈક વિચારોની હારમાળા રચાય છે મનમાં...ભૂતકાળની યાદો,વર્તમાનની આવી પડેલી કોરોનાની ઉપાધિ ને પરિણામસ્વરૂપ ભવિષ્યનું શુ ? જેવા અનેક પ્રશ્નો અત્યારે આપના સહુની આસપાસ રચાયા છે..?ત્યારે એક પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ 'યાદ આવી જેમાં આપણે ગાઈએ છીએ કે "દૂર માર્ગ જોવા લોભ લગીર ના, એક ડગલું બસ થાય મારે એક ડગલું બસ થાય.."બસ એ વાત યાદ રાખીએ ખાસ કે આપણે દુરનું જોવા કે ધ્યેય સુધી પહોંચવા બહુ ઘણા ડગલાં ઓ નથી ગણવા કે નથી વિચારવા .આપણે બસ એક ડગલું એટલે કે અત્યારની એક પળ.આજનો એક દિવસ વધુ