ગઝલ સંગ્રહ - ભાગ - ૫

  • 5.7k
  • 1
  • 2k

શોધી-શોધીને જાણે થાકી ગયાઆ રસ્તાઓ એકના બે ના થયા.વિશ્વાસ કરી લીધો મેં એમનમ જ,આ શ્વાસો પણ હવે દુશ્મનો થયા.કોઈ દહાડે તો મળી જાય મંજિલ,તેના માટે પણ દોટામદોટ થયા.વિચારવું તો હવે કઇ સારું વિચારવું,તે પણ હવે બધાને અણગમતા થયા.એક ગઝલ લખીને અર્પણ કરું તને,આ વાત કરીને કવિરાજ પ્રસન્ન થયા. પ્રતીક ડાંગોદરાવિસ્તરતા જતા આ જગને બદલવામાં,તું પોતાની આ જાતને કદી બદલવામાં.ચાલવું પડે ભલે આ ભીડમાં તારે પણ,તારા નક્કી કરેલા લક્ષ્યને તું બદલવામાં.વાત ગમે તે ભલેને હોય,તેમા ખુશ રહે,બીજાને માટે તારી આ ટેવને બદલવામાં.રાખ તું એવો એકાદ સબંધ,મજા આવશે,તારી વાત જે સાંભળે છે તેને બદલવામાં.આવે ભલે સંકટ