ક્યાં છે એ? - 10 - છેલ્લો ભાગ

(37)
  • 3.7k
  • 3
  • 1.2k

ક્યા છે એ? ભાગ: 10 “મારી માતાને આજે ખબર પડી કે મેં આવડો મોટો ગુનો કર્યો છે. તેને ખુબ જ દુ:ખ થયુ તેઓએ મને ખુબ જ ઠપકો આપ્યા બાદ મને એક વાત જણાવી. મારા પિતાના મૃત્યુ સમયે હું માત્ર પંદર વર્ષનો હતો અને મારી બહેન વીસ વર્ષની પિતાના મૃત્યુ બાદ મારી માતાને ખબર પડી કે મારી બહેન વિશ્વા કોઇ ખોટા ચક્કરમાં ફસાય ગઇ છે. તેની સાથે પ્રેમનુ નાટક કરનાર વ્યક્તિ તેને બ્લેક મેઇલ કરી રહ્યો હતો. આ મુશ્કેલીમાં વિશ્વા ડિપ્રેશનમાં સરી ગઇ. મારી માતા ભાંગી પડી. કોઇ એવુ ન હતુ જે આ મુસીબતની ઘડીમાં અમારી મદદ કરી શકે એવામાં જીતેશભાઇને