ક્યાં છે એ? - 9

(20)
  • 3.2k
  • 6
  • 1.3k

ક્યા છે એ? ભાગ: 9 “વરસાદનુ જોર ખુબ જ વધારે છે અને આગળ પાણીનુ વહેણ છે તો પાણી ન ઉતરે ત્યાં સુધી આગળ જઇ શકાય એમ નથી.” ડ્રાઇવરે બધાને કહ્યુ. “ઓહ્હ, માય ગોડ” બધાની મજા મરી ગઇ. “ઓહ્હ, શીટ. ટાઇમ વેસ્ટ.” અક્ષિતે નિ:સાસો નાખ્યો. “અરે યાર દરેક પરિસ્થિતિની એક મજા હોય છે. નેગેટિવ પરિસ્થિતિ પણ નવા અનુભવો આપે છે.” સ્વાતિએ અકળાયા વિના ઉત્સાહથી કહ્યુ. સામેની સીટ પર બેઠેલી ઝરણાએ બોલી ઉઠી, “સ્વાતિ યાર તારો જવાબ નથી. ગમે તે પરિસ્થિતિમાં તારો એક અલગ જ અભિગમ હોય છે.” અંદરોઅંદર બધા પોતપોતાની રીતે વાતો કરી રહ્યા હતા ત્યારે ડ્રાઇવરને એક અલગ જ ચિંતા