ક્યાં છે એ? - 7

(25)
  • 2.8k
  • 2
  • 1.2k

ક્યાં છે એ? ભાગ : 7 “ઓહ્હ માય ગોડ, અક્ષિત” “શુ થયુ બક્ષી અંકલ?” અક્ષિત સવારમાં ઓફિસમાં આવ્યો અને તેને કેબિનમાં જોયા બાદ મેનેજર સરીન બક્ષીએ નિસાસો નાખ્યો એટલે અક્ષિતે પુછ્યુ. “આજે બપોરે બહુ જ ઇમ્પોર્ટેન મિટિંગ છે અને લાગે છે જીતેશભાઇ ભુલી ગયા અને લંડન જતા રહ્યા. હવે શુ કરીશુ?” “ઇમ્પોર્ટન મિટિંગ?” અક્ષિતે આશ્ચર્યથી પુછ્યુ. “હા, આજે બરઝર કંપની સાથે મોટા ડીલ માટે મિટિંગ છે.” “વ્હોટ?” “યસ, અક્ષિત આ ખુબ જ ઇમ્પોર્ટન મિટિંગ છે. આપણે એક નવી પ્રોડકટ શરૂ કરી રહ્યા છે. કોસ્મેટિક પ્રોટકટ તેના રો મટીરીયલ્સ જેટલા ઓછા ભાવે મળી શકે તેટલુ આપણા માટે સારૂ. તેના માટે ત્રણ