ક્યાં છે એ? - 3

(34)
  • 4k
  • 1
  • 2.4k

ક્યાં છે એ? ભાગ: 3 “ના, ના સર મારી માતા ગમે તેવા ગુસ્સાવાળા હોય પરંતુ આવુ કાંઇ ન કરી શકે.”“તો એવો કેવો મોટો ઝઘડો થયો કે તમારે કેનેડાથી પરત આવવુ પડયુ?”“ઝઘડો તો ખાસ મોટો થયો ન હતો પરંતુ હું હવે કંટાળી ગયો હતો એટલે ત્યાંથી નીકળી ગયો કે આ બંન્ને વચ્ચે મારે જ કોઇ ઉકેલ લાવવાનો હતો.”“પરંતુ થયુ શુ હતુ? જરા વિસ્તારથી કહો.”“મારી માતાને નોકર સ્ટાફ પર ખુબ જ ગુસ્સો આવી ગયો હતો તે સ્ટાફ બદલવા માંગતા હતા અને સ્વાતિનુ કહેવુ હતુ કે તેઓને ઘરમાં રહેવુ નથી તો કેમ ઘરની બાબતમાં આટલી દખલગિરી કરે છે આથી મારી મમ્મીનો ગુસ્સો સાતવા