એક અલ્લડ છોકરી...

  • 3.1k
  • 2
  • 890

તેને કોઈ સાથે દુશ્મની નોતી કે તે કોઈ ને બોલાવે જ નહીં પરંતુ તેની હકીકત કંઇક અલગ જ હતી. તેને કોઈ અભિમાન પણ નહિ કે જેના લીધે તે બધા થી દૂર ભાગે. એક આખું અલગ જ વ્યક્તિત્વ ધરાવતી આ છોકરી હજારો સપનાઓ આંખ માં આંજી ને એક અલગ દુનિયા માં પ્રવેશ કરવા જાય છે. તેની સામે બસ તાજેતર ની જ એક ઘટના આંખ સામે થી ખસતી નથી. આશરે સાત થી આઠ મહિના પહેલા ની જ વાત છે. શર્મિલી નામ ની આ છોકરી નામે પ્રમાણે જ ગુણ,