લાગણીની સુવાસ - 32

(59)
  • 5.5k
  • 4
  • 2.1k

સાંજે બધાં ભેગા બેસી નવું ઘર બનાવવાની વાતો કરતાં હતાં. એમાં કેવી રીતનું બનાવવું , નવું શું કરી શકાય વગેરે ચર્ચા ચાલતી હતી... એમાં વચ્ચે વાત નીકળી એમાં શારદા બેને ભૂરીને જોવા છોકરાવાળા આવવાના છે . છોકરો વિદેશથી આવે છે.ભણેલો છે સારી નોકરી પણ છે.... બન્ને ને ગમી જાય એટલે નક્કી કરી દઈશું.... મીરાં ની જેમ બધા આ વાત થી અજાણ હતાં... એટલે બધાને નવાઈ લાગી... " એટલે ભૂરી તૈયારીઓમાં લાગી ગઈ છે... આજે તો ઘરે જોવાય નથી આવી.. " મીરાંએ હસતાં હસતાં કહ્યું. "હા,... બેટા તારી ઉતાવડ નથી... ભૂરીનું એક વાર સારી જગ્યાએ