હું રાહી તું રાહ મારી.. - 35

(71)
  • 5k
  • 4
  • 1.7k

હરેશભાઈને ફોન આવતા તેઓ મોરબી પાછા ફરવાની વાત કરી રહ્યા હતા.તેમણે જણાવ્યુ કે, “ તેમની બહેનની દીકરી માનસીને પણ કાલ જ ‘જલ’ આપવા માટે અમદાવાદથી મહેમાનો આવવાના છે.માટે તેમના પરિવારને ત્યાં હાજરી આપવા માટે જવું જોશે. “ચેતન, મને શિવમ અને રાહીને મળવાની તથા તેની ‘જલવિધિ’માં સામેલ થવાની ઘણી ઈચ્છા હતી.પણ આમ અચાનક મારે ઘરે પણ પ્રસંગ આવી જશે તેની મને ખબર નહોતી.આજ મારે જવું પડશે પણ હું ચોક્કસ શિવમ અને રાહીને મળવા માટે આવીશ.હવે જલ્દીથી લગ્નની તારીખ નક્કી કરજે.”હરેશભાઈ. “તારા ઘરનો પ્રસંગ છે માટે હું પણ કઈ કહી શકું તેમ નથી.બાકી