રેડિયો રવાંડા

  • 3.6k
  • 1.1k

મધ્ય પૂર્વ આફ્રિકામાં રવાંડા દેશ આવેલો છે. વિસ્તારની દ્રષ્ટીએ આપણા કેરળ રાજ્ય કરતા પણ નાનો. અહીં મુખ્ય રુપે ત્રણ જાતી વસે છે, ત્વા , તુત્સી અને હુતુ. 'કાગડા બધે કાળા' કહેવતની જેમ અહીં પણ તુત્સી અને હુતુ સમુદાય વચ્ચે વર્ષોથી જાતી વાદિ સંઘર્ષ ચાલ્યો આવે છે. બન્ને જાતીને એક બીજા પ્રત્યે દ્વેષ અને વૈમનસ્યનો ભાવ. 1994 માં એક દુર્ઘટના ઘટી, જેણે આ જાતીવાદના ભોરીંગે આખા દેશને ભરડામાં લીધો. ઇતિહાસના પાના પર આ '1994ના નરસંહાર' તરીકે કાળા અક્ષરે લખાનાર પ્રકરણ બની રહેવાનું હતું. બન્યું એવું કે 1994 માં રવાંડાના રાષ્ટ્રપતિની હત્યા કરી દેવામાં આવી. રાષ્ટ્રપતિ