ઉત્સાહ - 2

(15)
  • 3.1k
  • 1k

ભાગ:-૨ હવે બસ ને આવા માટે 10 મિનિટ ની વાર હતી મારા દિલની ધડકન જલ્દી જલ્દી ભાગી રહી હતી જાણે કે એની ટ્રેન ના છૂટી જવાની હોઈ એક એક પલ ગુજરતા હું ગભરાતી હતી હરેક મિનિટ એ હું સમય જોયા કરતી હતી.. ત્યાં અચાનક કૌશીક બોલ્યો હું એની સામે એકીટશે જોઈ રહી એની આંખોમાં મને પ્રેમ દેખાતો હતો એના શબ્દો માં કોમળતા હતી, પણ હું જે સાંભળવા માટે આતુર છે એ શબ્દો સાંભળવા નથી મળી રહ્યા શુ આ સાંભળવા મળશે કે કાન અધીરા રહી જશે ? શુ પ્રેમ નો ઈઝહાર થઈ જશે કે દિલમાં જ રહી જશે ? શુ