નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૬

(67)
  • 6.1k
  • 2
  • 2.8k

(આગળ આપણે જોયું કે, સંધ્યાને મીરાં ની ઘરે જતી વખતે રસ્તામાં એક એંજલ નામની છોકરી મળે છે,જેને પોતાની ઘરે છોડવા માટે સંધ્યા સત્ય શ્રીપાલ નગર જાય છે.હવે જોઈએ આગળ.) સંધ્યા એંજલ ને તેની ઘરે મૂકવાં જતી હતી.ત્યાં જ તેને રુકમણીબેન નો ફોન આવે છે.સંધ્યા જેવી ફોન ઉપાડે છે, એવાં જ રુકમણીબેન ચિંતિત સ્વરે કહે છે,"સંધ્યા બેટા, ક્યાં છે તું?ક્યારે ઘરે આવીશ?" રુકમણીબેન નો ચિંતિત અવાજ સાંભળી સંધ્યા રુકમણીબેન ને પૂછે છે,"શું થયું મમ્મી? તું કેમ ચિંતિત છે?ઘરે