થાર મરૂસ્થળ (ભાગ-૩૧)

(29)
  • 3k
  • 1.4k

માધવી રેગીસ્તાનમાં એવા ઘણા ઘર છે.જ્યાં લાઈટ છે જ નહીં.આ રેગીસ્તાન જેવા વિસ્તારમાં લાઈટ ક્યાંથી લેવા જવી.માટે આપણે એ તરફ આગળ ચાલવું જોઈએ જો આપડા આજ ભાગ્ય હશે તો આપણને તે ગામ મળી જશે.નહિ તો આ રેગીસ્તાન તો છે જ.દસ દિવસથી અહીં રેતીમાં જ છીયે.આજની રાત પણ અહીં રેગીસ્તાનમાં જ વિતાવીશું.*****************************************.એટલી બધી રાત થઈ ગઈ હતી કે બાજુમાં એકબીજાના ચેહરા પણ સ્પષ્ટ દેખાય રહ્યા હતા.તો પણ રેગીસ્તાનમાં જીવવા માટે આગળ ચાલી રહ્યા હતા.થોડીજવારમાં કોઈ ગામ આવી જશે એવી આશા એ બધા આગળ ચાલી રહ્યા હતા.થોડું આગળ ચાલતા કુતરાઓના અવાજ આવા લાગીયા.બધાને થયું નક્કી તે જગ્યા પર કોઈને કોઈ તો રહે