થાર મરૂસ્થળ (ભાગ-૨૮)

(25)
  • 3.4k
  • 2
  • 1.4k

મિલન તેની જગ્યા પરથી ઉભો થયો.બધાને સંભળાય તે રીતે જોરથી બોલ્યો હું અહીંથી હવે એકલો જ આગળ જઈ રહ્યો છું.કોઈ મારી સાથે આવવા ત્યાર છે.જો હોઈ તો "હા' કહે.બધા જ મિલન સામે ઘુવડની જેમ તાકી રહ્યા પણ કોઈ કઈ બોલ્યું નહિ અંતે માધવી બોલી શું મિલન તું મને પણ એકલી આ રેગીસ્તાનમાં મૂકીને વહી જશ.મને તારું વચન યાદ છે હજુ પણ,તે મને કહ્યું હતું કે ગમે તેવી પરિસ્થિતિમાં હું તારો સાથ માધવી નહિ છોડું.આજ આ રીતે મુત્યુંના મો માં મને એકલી છોડીને તું કેવી રીતે જઈ શકે?*****************************************કેમકે માધવી તમે મનથી બધા થાકી ગયા છો.તમારા માં હજુ પણ આગળ જવાની શક્તિ