કોલેજ ની યાદગાર સફર

(13)
  • 3.5k
  • 736

કોલેજની યાદગાર સફર"આવ્યા ત્યારે અજાણ્યા હતાજઈશું અમે તો જાણીતા થઈને"આપણે તો ખાલી આવજો કીધું.યાદ છે ને જ્યારે પેહલા જ દિવસેકોલજની તે વસ્તીદિનનીરેલીજ્યારે નોહતા જાણતા કોણ હતું.તેમની સાથે આપણે પણ જોડાયા મળ્યા પછી થઇ ઘણી વાતચિતલાગણીના તારે આપણે બંધાઇ ગયા .યાદ છે ને આપણી પેહલી મુલાકત એ અજાણતા થયેલી લાઇબ્રેરીની સમય જતા આપણે સારા મિત્ર બની ગયા.પહેલું વર્ષ હતું એટલે નવું નવું લાગતુંસિનિયર સાથે આપણે હળીમળી ગયા .કયા ખબર હતી કોણ હશે આપણા પ્રોફેસોર આજે તમને હુ પરિચય આપું રાજેન્દ્ર જાની સરનો જેમનો લેક્ચર આવે ત્યારે રૂમ ની બહાર જવાનું મન નોહતું થતું કેમ કે તેઓ જ્યારે પણ બોલે ત્યારે અમે મંત્રમુગ્ધબનીને સાભળ્યા જ કરીએ