અદભૂત મન

(37)
  • 7.6k
  • 5
  • 1.8k

અદભૂત મન જેવા આપણા વિચાર એવા આપણા કાર્ય આપણે બધા જાણીએ છીએ કે આ બ્રહ્માંડ માં કોઈ પણ વસ્તુઓ કે પદાર્થો સ્થિર નથી. મતલબ કે બધી જ વસ્તુઓ અને પદાથો ચાલતા અને ફરતા રહે છે (Always moving). જેમ કે સૂર્ય, પૃથ્વી, બ્રહ્માંડ, પશુ, પક્ષી, પાણી, પવન, ખુદ માણસ અને નાના મા નાના અણુ પર સ્થિર નથી. તો આના પરથી એવો અંદાજ આવી જાય કે, તો આપણુ આ અદભૂત મન કઈ રીતે સ્થિર રહે ? શુ મનને સ્થિર કરી શકાય ?