મુઘલ-એ-આઝમ - 2

(15)
  • 7.5k
  • 1
  • 2.5k

આગળના ભાગમાં આપણે મુઘલશાસક બાબર અને હુમાયુની વાતો કરી.હવે આ ભાગમાં ક્રમશ અકબર અને જહાંગીર વિશે જાણીશું... હુમાયુ પછીનો મુગલ વંશનો શાસક એટલે અકબર.અકબરનો જન્મ રાણા વીરસાલના મહેલમાં જ થયો હતો.હુમાયુની ભાગદોડમાં બિચારો અકબર બહુ હેરાન થયો.નાનપણ તો મુશ્કેલી ભર્યું જ રહ્યું હતું.માત્ર ૧૪ વર્ષની ઉંમરમાં જ અકબરનો રાજ્યાભિષેક થયો.અકબરે બેરમ-ખા ની દેખરેખ હેઠળ હેમુની સામે પાણીપતનું બીજું યુદ્ધ લડયું અને વિજયી બન્યો.પરંતુ બેરમ-ખા સાથે મતભેદ થવાથી તેની હત્યા કરી. અકબર પોતાના પૂરા શાસન દરમિયાન એક ઉત્કૃષ્ટ રાજા