હું રાહી તું રાહ મારી.. - 34

(67)
  • 4.9k
  • 3
  • 2.1k

શિવમ હરેશભાઈના રાજકોટ જવાથી અને હેમમાં ને ન મળી શકવાના લીધે ખૂબ પરેશાન હતો.શિવમ વિચારી રહ્યો હતો કે હરેશકાકા જ્યાં સુધી રાજકોટ રહેશે ત્યાં સુધી તે ઘરે નહીં જઈ શકે.ઘરે તેના અને રાહીના લગ્નની વાત ચાલી રહી છે.તેના જીવનની મહત્વની ક્ષણ તે ચૂકી જવા નહોતો માંગતો પણ તેની પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. શિવમ હેમમાંને મળ્યા પહેલા કોઈપણ કાળે શિવમ બની હરેશકાકા સામે જવા માંગતો ન હતો.આ માટે તેની હેમ માં સાથે વાત કરવી ખૂબ જરૂરી હતી. “રાહી તું ખંજનને વાત કર કે જલ્દીથી જલ્દી મને હેમ માં સાથે વાત કરાવે.હું જાણું છું કે કોઈ