મારો જુજુ - ભાગ 8

  • 2.6k
  • 1
  • 955

મારો જુજુ ભાગ 9 સવાર નો કુણો સોનેરી તડકો એના ચહેરા પર પડતો હતો. ધીમા ધીમા પવન થી એના વાંકડિયા વાળ હવા માં ફરફર ઉડતા હતા.. બાઈક પર પાછળ બેસેલી હું એને એકીટશે જોઈ રહેલી... "તારી આ આદત કોઈક વાર મને બહુ જ અજીબ લાગે છે." સાઈડ મિરરમાં જોઈ પર્લ બોલ્યો... " કેમ દર વખતે મને આમ જ જોઈ રહે છે તું.."