થપ્પડ_બસ_ઇતની_સી_બાત

(26)
  • 3.4k
  • 1.2k

#થપ્પડ_બસ_ઇતની_સી_બાત""બસ ઇતની સી બાત" આપણા માટે દરેક વાત બહુ જ નાનકડી હોય છે ખાસ ત્યારે જ્યારે તે અનુભવ તમે ન કર્યો હોય. સર્વશક્તિમાને આપણને એક ખાસ વસ્તુ પ્રદાન કરી છે તે છે ભૂલી જવું. કોઈ પણ વસ્તુ કે અનુભવ ને ભૂલવામાં આપણને જરાય સમય લાગતો નથી. ભૂલી જાવ અને આગળ વધો. પણ દર વખત એવું ન થાય. જિંદગીમાં ફક્ત એક થપ્પડ જ કાફી છે આંખ ખોલવા માટે. બહુ જ નાનકડી વાત છે એવું માનીએ છીએ પણ તે અનુભવ કરનાર માટે કેટલી મહત્વની વાત છે તે સમજવામાં માત ખાઈ જઈએ છીએ. આમ તો ઘણી વખત બીજાના અનુભવ પણ તમારા જીવન જીવવાનો અભિગમ