તારી કોફી નો પ્રેમ

(13)
  • 2.3k
  • 2
  • 964

સુગંધ વગર ની જિંદગી અને સમજણ વગર નું જ્ઞાન નકામું છે.... આકાશ ગાડી લઇ ને રસ્તા પરથી પસાર થતો હતો... ત્યાં એક બ્યુટીફૂલ ગર્લ્સ હાથ ઉંચો કર્યો... આકાશે ગાડી ઉભી રાખી. ગર્લ્સ બોલી લિફ્ટ મળશે મારી ગાડી બગડી ગઈ છે... આકાશે ટૂંકો જવાબ આપ્યો ઓકે.... કોલેજ આવી એટલે ગર્લ્સ ગાડી માંથી ઉતરી.. બાય.. આકાશ કહે નામ તો કહેતા જાવ..... સામેથી જવાબ મળ્યો.... પહેલી મુલાકાત છે... નામ જાણી ને સુ કામ છે.... આકાશ સ્માઈલ સાથે બાય કહી ત્યાંથી રવાના થયો... આમ બન્ને વચ્ચે મુલાકાત બીજી વખત થાઈ... બન્ને કોફી શોપ પર ગયાં.... આકાશ કહે આપતો ખુબ સુંદર લાગો છો...