ક્યારે મળીશું હવે ? - 2

(15)
  • 2.6k
  • 812

ભાવેશ ની આંખો મા અઢઙક સ્મિત રૂપી પ્રેમ દેખાતો હતો.એ પ્રેમ ની ભાવેશ ને ખબર નોતી કારણ કે તે સમયે પ્રેમ વિષે ની સમજણ ઓછી હતી। પણ હા.પ્રેમ સાચો હતો.તે સમયે તેઓ માંડ ૧૩ કે ૧૪ વર્ષ ના હતા...મારા અનુભવ પ્રમાણે સાચા પ્રેમ નો આભાસ ત્યારે જ થાય જ્યારે આપણે તેનાથી વિખુટા પડી જઇયે.ત્યારે જ તે માણસ ની જેની સાથે પ્રેમ ની દોરીએ બંધાયા છો તેમના વીરહ નું દુખ નો અનુભવ થાય...ભાવેશ અને નિકીતા ના જીવન મા પણ સમય આવ્યો હતો પરંતુ એનાથી પહેલા જે હતુ એ સરલ જીવન હતુ, અણસમજ હતી આવા સંજોગ મા પ્રેમ ને સમજવુ મુસ્કેલ હોય