સફર ની અધૂરી કહાની

(14)
  • 4.3k
  • 1
  • 1.2k

. ભાગ 2 સફર મા કોઈ તકરાયું હું વાત કોની કરી રહ્યો. કદાચ તમે તો અજાણ જ હશો ને. શરૂવાત કરતા પહેલા હું તમને એક વાત કહી શકું કે તે પૂછશે ? તે જિદ્દી તો હતી . તેટલી પ્રેમાળ પણ હતી. હા આમ તો ક્યારેક નાની નાની વાતે મારી સાથે ઝઘડો કરવાનું બહાનું શોધતી જ રહેતી . જિદ્દી હતી જ ને એટલી સ્વીટ કે તેનો પણ મને મીઠો જ લાગતો . તમને તે જિદ્દી નો પરિચય આપું ક્યારેક એવું બનતું જ હોય કે કોઈક જાણે અજાણતા જ સામે ભટકાઇ જાય કાંઈક આવું જ થયું હતું . મારી સાથે અનકહી