અધુુુરો પ્રેમ - 29 - જાનની બાજી

(56)
  • 5.9k
  • 3
  • 2.4k

જાનની બાજીઉંચા ઉંચા પહાડોને ચીરીને બસને ડ્રાઈવર બહુજ મહેનત અને સુજબુજ દાખવી અને નીચે ઉતારી રહ્યોં છે.પરંતુ રસ્તો એટલો બધો વીકટ છે કે કોઈપણ વ્યક્તિનાં હાજા ગગડી જાય અને એમાંય પણ આપણાં અહીંના ડ્રાઈવરે હીંમત દાખવી અને પોતેજ ગાડી હીલ ઉપર ચડાવવાની પહેલ કરી હતી. કારણકે કોઈપણ પહાડી વીસ્તારમાં હીલ પર ગાડી ચડાવવા માટે એનો સ્પેશિયલ ડ્રાઈવર હોય છે. એટલે ધીરે ધીરે બસને બેહદ વળાંક સાથે જીવ તાળવે ચોટી જાય એમ બસને ઉતારી રહ્યો છે. એમાંય સામેથી કોઈ ગાડી આવી ચડે તો તો મહામુસીબતથી પસાર કરવી પડે. એકબાજુ હજારો ફુટ ઉંડી ખીણ અને આવો ચક્કર આવે એવો વળાંક ભરેલો રસ્તો.એવામાં