ટ્રુથ બિહાઇન્ડ લવ - 50

(101)
  • 5.4k
  • 8
  • 2.9k

પ્રકરણ-50ટ્રુથ બિહાઇન્ડ લવ શ્રૃતિએ અનાર સાથે વાત કર્યા પછી મનનું સમાધાન થતું નહોતું એ વિચારમાં પડી ગઇ પછી અત્યારની સ્થિતિ પર વિચાર કરવા માંડી... ઘરે પાપા સમજે હું સ્તુતિ છું.. પાછી મનમાં લુચ્ચાઇએ ઉછાળો માર્યો કાશ સ્તવન પણ એવું સમજે તો ? પછી એણે બધાં વિચાર ખંખેરી સ્તવનની રજા લઇને ઘરે જવા નીકળી અને નીકળતાં કહ્યું હું ટીફીન લઇને આવીશ.. હું અહીં તમારી સાથે જ જમીશ જીજુ તમે એકલાં કંઇ ખાતા નથી જો સવારનું પણ એમનું એમજ રાખ્યું ચે માત્ર 1 કપ કોફી પીધી છે. સ્તવને કંઇ જવાબ ના આપ્યો. જાણે મૌનમાં કંઇક જવાબ હશે અને શ્રૃતિ ત્યાંથી નીકળી ગઇ. *************