રાખી - ધી બોન્ડ ઓફ લવ - 2

  • 4k
  • 1.3k

આગળના ભાગમાં આપણે જોયુ કે રિખીલની ફેમીલી બધા રિલેટિવ્સ સાથે એક ટ્રિપ પર ગયા હતા અને એક ભયાનક એક્સિડન્ટ થયો. એક્સિડન્ટ પછી જયારે મારી આંખ ખૂલી ત્યારે હું હોસ્પિટલમાં હતો મામા મામી, માસા માસી મારી પાસે જ હતા. મને હાથ પગમાં અને માથામાં થોડુ વાગ્યુ હતુ. મામાએ મને એક્સિડન્ટમાં વાગ્યુ છે એવુ કીધુ. હું :- મમ્મી પાપા ક્યાં છે? ધાની ક્યાં છે? એમને કંઈ થયુ તો નહિ ને? કોઈ કંઈ જ ના બોલ્યુ પણ અત્યારે રેસ્ટ કર એમ કહી ડોકટરને ચેકઅપ માટે બોલાવ્યા. ડોકટરે ચેક કરી રેસ્ટ કરવા માટે કહ્યુ પણ મારે તો મમ્મી પાપાને જોવા