ભય કે ઘૃણા.

(13)
  • 2.9k
  • 882

" સ્મિતા .... તું મારાથી શામાટે ડરે છે... હું તારો પતિ છું... જો આજે આપણા લગ્ન ને એક મહિનો થઈ ગયો છે ને છતાંય તું મારાથી આટલી દૂર કેમ ભાગે છે.. હું બાજુ માં આવું ત્યારે તને શું થઈ જાય છે..?? મમ્મી... પપ્પા... બધા સાથે તારો વ્યવહાર કેટલો સારો છે... એક વહુ તરીકે તું શ્રેષ્ઠ સાબિત થઈ રહી છે... પણ... એક પત્ની તરીકે..... તું કેમ ડરે છે મારાથી.. ?? મેં ક્યારેય તારી સાથે ઊંચી અવાજે વાત કરી છે... ?? .. કંઈક તો બોલ... તો મને ખબર પડે.. " " સમય.... હું ... મારે મન તમારું બહુ માન છે