એન્જિનિયરિંગ ગર્લ - 14

(119)
  • 8.4k
  • 10
  • 2.8k

એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૧૪ “ અંકુ ” બરાબર બાર વાગ્યે અંકિતાના મોબાઈલમાં વિવાનનો કૉલ આવ્યો. અંકિતાને ખ્યાલ જ હતો કે એના બર્થ-ડેના દિવસે પહેલો કૉલ વિવાનનો જ આવશે. અંકિતા અને વિવાનનો પ્રેમ એવો હતો કે એ લોકો ગમે એટલી વાર મળે, એકબીજા સાથે વાત કરતા બંનેની ધડકનો તેજ થઈ જતી. આ બધું કરવાવાળો પ્રેમ હતો. અંકિતાએ કૉલ રીસિવ કર્યો. ત્યાં જ નિશા, સોનુ અને કૃપા ત્રણેય નિશા પાસે આવીને જોરજોરથી હેપ્પી બર્થડેનું સોંગ ગાવા લાગ્યા. ફોન ચાલું જ રાખીને અંકિતાએ ત્રણેયને હગ કર્યુ અને થેંક્યુ કહ્યું. નિશા, સોનુ અને કૃપા પણ સમજી ગયા કે વિવાનનો