એન્જિનિયરિંગ ગર્લ - 12

(126)
  • 6.8k
  • 11
  • 2.5k

એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૧૨ વેરવિખેર એક વર્ષ પહેલાં એક જૂની કહેવત છે, Sometimes what we see may not be truth and sometimes we can’t see what is truth. સત્યને જોવા માટે હંમેશા વિવેકી આંખો જોઈએ. મારાં અને વિવાનના મોબાઈલમાં આવેલ ઇમેજની સ્ટોરી હું મ્યૂઝિક ક્લાસમાં જતી એ વખતની છે. ખરેખર તો એ કોઈ સ્ટોરી છે જ નહીં. બટ જ્યારે વિવાનની સામે આ ઇમેજ આવી ત્યારે મને નાની વાત ખૂબ મોટી દુર્ઘટના લાગી. દરેકને પોતાના સત્યો હોય છે, પરંતુ આ સત્ય બનાવવામાં આવ્યું હતું. આ સત્ય ફેન્સીએ બનાવ્યું હતું. *** મને ઇનરઆર્ટમાં ખૂબ જ ફાવી ગયું