એન્જિનિયરિંગ ગર્લ - 11 - 2

(75.4k)
  • 9.8k
  • 10
  • 3.6k

એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૧૧ – ભાગ - ૨ રોમેન્ટિક એક્ઝામ્સ આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા આવશે. પ્રકરણો લાંબા હોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર. *** ADCN ના પેપરને બે દિવસ આડે હતાં. રાતે મોડે સુધી વાંચ્યુ હતું એટલે સવારે મોડું જ ઊઠાણું. મોબાઈલમાં વિવાનનો મૅસેજ આવ્યો હતો. ‘કૉલ મી વેન યુ વેક અપ.’, સવારના અગિયાર વાગી