એન્જિનિયરિંગ ગર્લ - 10 - 2

(96)
  • 6.8k
  • 8
  • 2.7k

એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૧૦ ભાગ ૨ વર્તમાન અને ભૂતકાળ આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા આવશે. પ્રકરણો લાંબા હોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર. *** ‘મમ્મી સેઇડ’ *** તે સાચુ કહ્યું હતું, દરેકે કોઈને કોઈ વાર તો પ્રેમ કર્યો જ હોય છે. દરેક વ્યક્તિ એકવાર તો લાગણીઓના પૂરમાં તણાયુ જ હોય છે. હું પણ તણાઈ હતી. પરંતુ