એન્જિનિયરિંગ ગર્લ - 8 - 2

(103)
  • 6.3k
  • 7
  • 3k

એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૮ ભાગ - ૨ મારો પરિવાર આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા આવશે. પ્રકરણો લાંબા હોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર. *** આજની મમ્મી જેન્યુઇન હતી. એ જ્યારે પણ સારું લગાડવા કંઈ પણ કરતી હોય ત્યારે ખબર પડી જ જતી. પણ આજે એ પહેલાં જેવી મમ્મી હતી. એ મને મારી કૉલેજ વિશે પૂછી રહી