હું રાહી તું રાહ મારી.. - 33

(65)
  • 5.6k
  • 1
  • 2.2k

“મને નથી ખબર કે અત્યારે શું કહેવું કે કઈ રીતે વાત કરવી.આ પહેલા પણ મે પ્રેમ કરેલો પણ ત્યારે પ્રેમનો મે એકરાર નહીં કરેલો.પણ અત્યારે થોડો ‘ડર’ લાગે છે કે તારો જવાબ શું હશે?”શિવમ. “શિવમ તું મારી સાથે મજાક કરે છે?”રાહી. શિવમે પોતાના પેન્ટના પોકેટમથી એક નાનું બોક્સ કાઢી ખોલ્યું.તેમાં તે હીરાની અંગૂઠી હતી જે તે રાહી માટે લાવ્યો હતો.શિવમે પોતાના ગોઠણભર બેસી રાહી આગળ અંગૂઠી મુક્તા પૂછ્યું , “શું હજુ પણ તને મજાક લાગે છે?” “પણ તું તો કોઈ બીજી છોકરીની વાત કરતો હતો!”રાહી રડતાં