ટ્રુથ બિહાઇન્ડ લવ - 48

(85)
  • 6.2k
  • 6
  • 3.2k

ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-48 સ્તવન સ્તુતિ પાસે બેસી રહેલો. અપલક નયેને એને જ જોઇ રહેલો. અચાનક સ્તુતિ સાથે થયેલા બનાવથી બેચેન હતો. સ્તુતિને સ્પર્શીને સંવેદના અનુભવી રહેલો. સ્તુતિએ પણ જાણે પ્રતિભાવ આપ્યો. એને આનંદ થયો સ્તુતિ મારો સ્પર્શ અનુભવે છે ક્યાંક ઉંડાણમાં એને સંવેદના છે મારાં એની સાથેનાં સંબધની સ્પર્શની આહટ એહસાસ છે જ સ્તુતિ પાછી જાણે નિર્જીવ થઇ અને સ્તવનનો ફોન રણક્યો એણે તરતજ ઉપાડ્યો જોયું શ્રૃતિનો ફોન છે. સ્તવનને ગુસ્સો આવ્યો મનમાં બબડયો આ તારા લીધે જ થયું છે એ કંઇક તારાં માટે જ... પાછો વિચાર બદલ્યો. જાણ્યા વિનાં કોઇને દોષ કેવી રીતે આપુ. એ તો મારું કામ નીપટાવીને