અધુરો પ્રેમ - 27 - વ્યાકુળતા

(47)
  • 4.8k
  • 4
  • 2.2k

વ્યાકુળતાવીશાલ અને પલકને એકાંત આપીને નેહલભાભી ત્યાથી એક સભ્ય નારી બની અને હળવેથી નીકળી ગયાં.વીશાલ પલક સામે જોયું પરંતુ પલકે વીશાલની સામે ફરીથી જોવાની દરકાર પણ ન કરી અને તે ખુબસુરત વાદીઓમાં પોતાની નજર ફેરવી રહી છે. એકાદ ક્ષણ પછી વીશાલે પલકને કહ્યું યાર પલક હજીયે નારાજ છે,અરે ! યાર થઈ ગઈ ને ભુલ હવે જીંદગીભર કોઈ દિવસ આવી ભુલ નહી કરું બસ તું મારી પાસે લખાવી લે.હું તને હાથ જોડું છું, બહુ થયું પલક મારાથી તારી આ બેરુખી મને "વ્યાકુળતા"ઉપજાવી રહી છે.જો તું મારી સાથે વાત નહી કરે અને મને એકવાર માફ નહિ કરે તો હું સાચું કહું છું