પસ્તાવોવીશાલને પોતાએ કરેલી ભુલ સમજાણી એ મનોમન સાચાં હ્લદયથી"પસ્તાવો"કરવાં લાગ્યો.પ્રકાશે વીશાલને કહ્યું કે તું તરતજ પલકની પાસે જા અને ખરા દીલથી માફી માંગી લે. મને વીશ્ર્વાસ છે કે પલક તને જરૂર માફ કરી દેશે.વીશાલને પણ મનમાં થયું કે હાં પ્રકાશની વાત સાચી છે. એણે એક પણ પલની વાર લગાડ્યા વગરજ ઉભો થયો અને પલકનાં પાસે આવવા લાગ્યો. દરવાજા પાસે આવી અને એકાદ મીનીટ મુંજવણ સાથે ઉભો રહ્યો.પછી તરતજ દરવાજો ખોલીને અંદર પ્રવેશ કર્યો. સામે જોયું તો પલક પથારીમાં બેઠી બેઠી ધ્રૃસકે ધ્રૃસકે રડતી હતી. વીશાલને જોતાં જ અવળું ફરી અને જોર જોરથી રડવાં લાગી. વીશાલે એકપણ પલની વાર લગાડ્યા વગરજ