અધુરો પ્રેમ - 22 - શંસય

(32)
  • 4.8k
  • 3
  • 2.3k

શંસય સવારે હોટલમાં બધાજ વારાફરતી નાહી ધોઈને ફ્રેસ થઈ ગયા. અને સવારનો નાસ્તો કરવા બેઠા ચા પાણી નો ઓર્ડર આપ્યો અને સાથે સાથે નાસ્તો પણ.એકજ વ્યક્તિ પાસે પૈસા ચુકવવા એવો નીર્ધાર કરેલો.અને પછી દરેક વ્યક્તિને ભાગમાં આવતાં વહેચી લેવાનું નક્કી કરવામાં આવેલું.સવારના નાસ્તામાં ચા સાથે સુંદર મજાનાં ભરેલા મરચનાં ભજીયા અને ફાફડા ગાંઠિયા અને કાંચા પપૈયાની ચટપટી ચટણી હતી. સફર ખેડીને આવેલા દરેક વ્યક્તિએ ખુબ પેટ ભરીને નાસ્તો કર્યો.વહેલી સવારે ખૂબ જ રમણીય વાતાવરણમાં બધાં જ કપલ મનમુકીને આનંદ કર્યો.લગભગ બે ત્રણ કલાક મોજમજા કરીને બધાં આગળ વધવા તૈયાર થઈ ગયા.ડ્રાઈવર પણ થોડો વખત આરામ કરી ને જાગી ગયો. હાથ મોં