ટ્રુથ બિહાઇન્ડ લવ - 46

(100)
  • 6.1k
  • 5
  • 3.1k

ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-46 સ્તુતિનાં આવાં પગલાંથી કોઇને કંઇ જ સમજાતું નહોતું શા માટે સ્તુતિ ગઇ ? એનો ફોન સ્વીચ ઓફ કરી શ્રૃતિ પાસે મૂકી ગઇ અને પછી કોઇને ખબર જ ના પડી રાત્રી સુધી આવી નહીં આમનો આમ સવાર પડી... સ્તવનનાં આવ્યા પછી ફરિયાદ નોંધાવવા ગયાં ત્યાં સ્તુતિની ભાળ મળી અને હોસ્પીટલ આવ્યાં સ્તુતિની સ્થિતિ જોઇ અને ઇન્સપેક્ટરે ફોટો બતાવ્યા બાદ બધી સ્થિતિ સ્પષ્ટ થઇ પરંતુ ચીફ સિધ્ધાર્થે જાણે અણીયાણાં પ્રશ્નો પછી શ્રૃતિ અને સ્તવનને દ્વીધામાં મૂકી દીધા. પહેલાં તો સ્તવનને ખબરજ ના પડી આનો શું જવાબ આપવો પણ એણે બચાવમાં કહ્યું "અમે આવા માણસો નથી એવાં કુટુંબમાંથી આવતાં નથી