નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૪

(57)
  • 5k
  • 2
  • 2.8k

(આગળ નાં ભાગમાં આપણે જોયું કે, સંધ્યા સુરજ પાસે કાર્તિક ની વાત કરવા માટે જતી હતી.ત્યારે તે રૂમની બહાર નીકળી થોડું ચાલે છે, ત્યાં જ કોઈ તેનાં માથા પર ડંડો મારી તેને બેહોશ કરી દે છે.હવે જોઈએ આગળ.) બધાં સવારે ઉઠી ફરી મુંબઈ તરફ રવાના થવાની તૈયારી કરતાં હતાં.બધા પોતાનો સામાન પેક કરી નીચે આવે છે.જેવા બધાં નીચે આવે છે,ને જોવે છે,તો બસ ત્યાં હાજર નહોતી.બધા પ્રોફેસર ને એ વાત જણાવા માટે જાય છે,"સર,બહાર તો બસ નથી.આપણે આજે મુંબઈ જવાનું છે ને! હવે આપણે મુંબઈ