ઉત્સાહ - 1

(21)
  • 4.5k
  • 1
  • 1.2k

હેલ્લો, તમે પ્લીઝ મને અહીંયા લઇને આવ્યું એનું નામ જણાવી શકશો?ના મેડમ એમણે કાઈ ઓળખાણ તો નથી આપી પણ એમને નામ આપ્યું હતું બસઅછા તો તમેં નામ જણાવશો પ્લીઝસ્યોર મેડમ "કૌશીક" નામ હતું સરનેમ તો નથી આપી પણ એમને જલ્દી હતી સો ચાલ્યા ગયા પણ મેડમ તમે અહીં આવ્યા ત્યારથી જ્યાં સુધી ડૉક્ટર એ એમ ના કહ્યું હવે તમે આઉટ ઓફ ડેંજર છો ત્યાં સુધી એમને પોતાની આંખ પણ નથી મીંચી એમને પણ થોડી ઈંજયરીસ આવી હતી પણ એમને પોતાના કરતા તમારી ચિંતા વધારે હતીઆ નામ સાંભળતાજ મારા મનમાં એનો ચહેરો આવી ગયો અને આંખનો ખૂણો ભરાઈ ગયો મેં અચાનક