યુંહીં કોઈ મિલ ગયા થા, સરે રાહ ચલતે ચલતે............

  • 6.8k
  • 1
  • 1.2k

પ્રેમ કોઈ વ્યક્તિ કે વ્યક્તિ સાથે ના સબંધ નો મોહતાજ નથી HUG GIFT કે KISS જેવા DAYS મનાવા પૂરતો સસ્તો નથી ના હું આ VALENTINES DAY જેવા તહેવારો ની વિરુદ્ધ નથી, બસ આ તહેવારો ના આડે જે પવિત્ર પ્રેમ ની અવગણના થાય છે એને વિરુદ્ધ છું. શું છે આ પ્રેમ? કદાચ મને ખબર નથી. કારણ આજ દિવસ સુધી મેં ક્યારેય BOY FRIEND બનાવ્યો નથી કે ના કોઈ હું રિલેશનશીપ માં વિશ્વાસ કરું છું. પણ, એનો અર્થ એ નથી કે હું પ્રેમ માં નથી માનતી. ગઈ કાલે તારીખ ૧૨.૦૨.૨૦૨૦ ના રોજે ગુજરાત સમાચાર ના ફ્રોન્ટ પેજ ની ન્યૂઝ