સોશિયલ મીડિયાનો ઉત્સાહ【 Enthusiasm】

(14)
  • 4.2k
  • 1.5k

અત્યારની વાત કરું તો મિત્રો જે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ઝડપથી વધ્યો છે કે ઘણા ઓછા સમયમાં આપણે અનેક વ્યક્તિઓના સંપર્કમાં પહોંચી શકીયે છીએ આપણી પ્રવૃત્તિઓને તથા મનગમતી વસ્તુઓને બીજા સાથે shere કરી શકીએ છીએ અને બીજાને આપણી પાસે રહેલ કળાને બતાવી શકીએ છીએ આ " સોશિયલ મીડિયા "દ્વારા.. પરંતુ હા મિત્રો જેવી રીતે આપણને ખબર છે કે એક સિક્કાની બંને બાજુ હોય છે તેવી જ રીતે આ સોશિયલ મીડિયાના પણ બે પાસા છે સારા અને ખરાબ.. અત્યારની જ વાત કરૂ ને સાહેબ તો મોટા ભાગે બધા લોકો