ટ્રુથ બિહાઇન્ડ લવ - 41

(106)
  • 5.5k
  • 9
  • 2.9k

સ્તુતિએ લેમન જ્યુસની બે બોટલ છે મોટી 1-1 લીટરની હતી ત્થા મોટો ગુલાબની ભરેલો મોટો બુકે.. આ બધુ મેળવીને તે ખૂબ ખુશ હતી. વળી મનમાં વિચારી રહેલી કે કહેવું પડે પ્હેલી જ મીટીંગમાં કામ પાર પડી ગયું. મને પણ વિશ્વાસ બેસી ગયો કે કોઇ ચિંતાનું કારણ નથી કોઇ જોખમ નથી. શ્રૃતિને હવે કહી દઇશ કે નિશ્ચિતતાથી કામ કરે.. અનારે કીધેલું એને કહીશ જ નહીં. એણે ખીસામાંથી ફોન કાઢીને જોયો કોઇ ફોન કોલ્સ છે કે કેમ ? બધી વાતચીત ટેપ થઇ ગઇ હતી એણે ફોન પાછો ખીસ્સામં મૂકી દીધો. આગળ ચાલી રહેલો વિક્રમ લોબીનાં ટર્નિંગ પર ઉભો રહી