જનરેશન ગેપ

  • 5.5k
  • 2
  • 1.5k

#આજે વાત કરવી છે એવા શબ્દની જે દરેક વ્યક્તિ એ કોઈને કોઈ ઉંમરમાં સાંભળ્યો તો હોય જ સાથે અનુભવ્યો પણ હોય. જનરેશન ગેપ ગુજરાતીમાં કહું તો બે અલગ અલગ વયની વ્યક્તિ વચ્ચે થતો વિચારોનો તફાવત જે દરેક વખતે વિવાદમાં પરિણમે છે. આ ગેપ શા માટે હોય છે અને કેટલાં ઉંમરના તફાવત માં હોય છે તે પહેલાં સમજીએ. સામાન્ય રીતે દશ વર્ષના ગેપમાં જનરેશન ગેપ આવી જતો હોય છે કારણ કે દુનિયામાં જે બદલાવ આવી રહ્યા હોય છે તે બદલાવની અસર જે જનરેશનને કરતી હોય છે તે યંગ જનરેશન હોય છે કારણકે દરેક બદલાવને સરળતા થી સ્વીકાર કરવાની ક્ષમતા તેમનાંમાં વધુ હોય